ગરિમા ભાગ ૩ (અંતિમ પ્રકરણ).

(35)
  • 3.3k
  • 3
  • 1.1k

ગરિમા-ભાગ-૩ (અંતિમ પ્રકરણ) “ના સાહેબ એવું નથી હોતું, કોઈ પણ વાર્તાનો અંત એજ વાર્તાની સાચી શરૂઆત હોય છે. વાચકોને મન વાર્તા પૂરી થઇ ગઈ હોય, એ સમાપ્ત નું લેબલ વાંચીને વાચકને એમ થતું હોય કે વાર્તા પૂરી, પણ તમારા જીવનની શરૂઆત તો એ વાર્તાના અંત પછીજ થઇ ને?” “હા સાચી વાત સાહેબ,પણ મને મિનાક્ષીની હમેશા ચિંતા થતી હોય છે. તો પણ હું નસીબદાર છું કે મને ગરીમા જેવી સુંદર અને સુશીલ પત્ની મળી.” “હા સાહેબ સાચી વાત, હું પણ નસીબદાર છું કે મને તમારી વાર્તા લખવાનો મોકો મળ્યો.” “સાહેબ નસીબદાર તો હું છું કે તમે છેટ અંજારથી અહિં ધક્કો ખાધો