પ્રાર્થનાનું મહત્વ.....

(13)
  • 23.6k
  • 7
  • 6.9k

ગતના તમામ ધર્મોએ માનવીને પ્રભુભક્તિ અને પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો છે . ખ્રિસ્તી,જેન, ઇસ્લામ,હિંદુ,બુદ્ધ ,શીખ, યહૂદી વગેરે તમામ ધર્મોને દેવ અને -આરાધ્ય દેવ અને ધાર્મિક સ્થlનો છે પ્રત્યેક સમાજની ,કોમની વ્યક્તિ તેના પોતાના ધર્મ પ્રમાણે પ્રાર્થના પૂજા ને આરાધના કરે છે. ઘણા ક્રીયાકાન્ડ અને વિધિ-વિધાનો કલાકો સુધી કરે છે. તો વળી ઘણા યથા શક્તિ ધન દોલત પણ ધાર્મિક કlર્યો પાછળ ખર્ચે છે. હોમ -હવન પણ કરlવે છે. . ભક્તિ -ધૂન કે તપ વ્રત ઉપવાસ વગેરે કલાકો સુધી કરવામાં અlપણે ત્યાં વૃદ્ધો અને મહિલાઓની મોટી સંખ્યા છે. ઘણા લોકો સંપૂર્ણ પણે પ્રભુ સમર્પિત થઈને જીવન વિતાવે છે. એટલેકે ધર્મ જ તેમનું જીવન બની જાય છે. એમાં જ સન્યાસ કે દીક્ષા પણ લઇ લે છે.