ગુમનામ હૈ કોઈ - 3

(189)
  • 5k
  • 13
  • 2.1k

                      Hii Friends...Thank you for your precious ratings.. અત્યાર સુધી તમારા કોમેન્ટ બોક્સ સિવાય ના મેસેજીસ મને નહોતા મળતા પરંતુ માતૃભારતી ના લેટેસ્ટ વરઝ્ન માં એ પોસિબલ થયું છે જેથી મને મારી પહેલી સ્ટોરી થી લઈને અત્યાર સુધી ના મેસેજીસ હવે મળ્યા. એટલે બને ત્યાં સુધી તો મેં રીપ્લાય કરવાની કોશિશ કરી છે પણ ભૂલ થી કોઈ છૂટી જાય તો સોરી. અને આની માટે પણ તમે મને સજેશન્સ કે કોમ્પ્લિમેન્ટ્સ મેસેજ કરી શકો છો. જો તમે માતૃભારતી એપ માંથી રીડ કરતા હશો તો રીડ બુક ઓપ્સન ની જમણી બાજુ ના