હૂંફ નું પરિણામ

  • 2.3k
  • 2
  • 714

કૈક જીવન માં દુઃખ નો દાયરો અનંત હોય છે, વ્યથા ને આંસુઓ જીવનપર્યંત હોય છે, છું અને રહીશ સદાય આપની સાથે,કોઈની સાંત્વના ના આ શબ્દો થકી,એમના દેહ જીવંત હોય છે...વોરા આનંદબાબુ.. અશાંત ....થસાથ,ટેકો, હૂંફ,સથવારો આ બધાય શબ્દો સાંભળતા જ માણસ એક નિરાંત અનુભવે છે,જીવન માં દરેક ને કૈક ને કૈક પામવું છે,કોઈ ને પદ, કોઈ ને પ્રતિષ્ઠા ,કોઈ ને પૈસો,કોઈ ને જ્ઞાન,કોઈ ને મોક્ષ...પણ બધાને બધું ય મળતું નથી અને મળે છે એ ટકી રહેતું પણ નથી.આથી આ જીવનમાં દરેક ને કોઈ ને કોઈ સાથી,હમસફર,દોસ્ત, સંબંધી , campanian ની જરૂર રહે છે.ખુશી હોય કે ગમ, સુખ હોય કે દુઃખ બંને પરિસ્થિતિ માં