સંભવામિ યુગે યુગે ભાગ ૩

(123)
  • 8k
  • 15
  • 5.2k

આ બાજુ જટાશંકર ગંભીર મુદ્રા માં બેસેલા હતા ત્યારે તેમનો પ્રધાન શિષ્ય ધીરજ તેમની પાસે આવ્યો અને પૂછ્યું શું થયું ગુરુજી ? એવું તે શું હતું બાળકની કુંડળી માં કે આપ આટલા ચિંતિત થઇ ગયા.જટાશંકર બોલ્યા ખુબ વિચિત્ર કુંડળી છે આ બાળકની .આવી કુંડળી પહેલા ફક્ત એક વ્યક્તિ ની હતી તે હતો રાવણ . ધીરજ બોલ્યો હો વિચિત્રમ રાવની કુંડળી સાથે સામ્ય ધરાવતી કુંડળી. જટાશંકરે કહ્યું સામ્ય ધરાવતી નહિ રાવણની જ કુંડળી અંશમાત્ર નો પણ ફેર નહિ . ધીરજે કહ્યું શું છુપાયું હશે આ બાળકના ભવિષ્યના ગર્ભમાં ?જટાશંકરે કહ્યું પ્રશ્ન એ નથી કે બાળક નું ભાવિ કેવું હશે ? પ્રશ્ન