ટ્વીસ્ટેડ લવ ( PART 6)

(98)
  • 4.8k
  • 8
  • 2.5k

( પાછલા પાર્ટ માં જોયું કે કાર્તિક એ વૈદેહી ને અર્પિત ના videos મોકલ્યાં whatsapp માં as a unknown person. અને વૈદેહી એ તેને રૂબરૂ મળવા માટે કીધું.) હું વૈદેહી જોડે Whatsapp માં વાત કરીને offline થઈ ગયો હતો but મને લાગ્યું કે મારે આ વાત મારા મિત્રો ને પણ કરવી જોઈએ અને મેં Jaani અને Harsh ને conference call કર્યો અને આખી વાત કીધી. Jaani : kartik તો તું કાલે વૈદેહી ને મળવા જવાનો છો?? me : જવું જ પડશે.. મેં એને promise કર્યું છે.. Harsh : ના તું આમ direct મળવા ના જતો.. આ બહુ risky છે યાર..