મારી ગર્લફ્રેંડના લગ્ન

(51)
  • 2.7k
  • 5
  • 960

મનની હલચલ ખૂબ વધી ગઈ છે.. જાણે શાંતિ થતી નથી... કેમકે મારી ગર્લફ્રેંડના લગ્ન છે.... એ છોકરી જેને મેં ખૂબ પ્રેમ કર્યો છે... અનહદ પ્રેમ કર્યો છે... કંઈક એકાદ વર્ષની વાત છે.. મને એ મારા કઝીનના લગ્નમાં મળી હતી... અનામિકા....... માં ડવીયા પક્ષે જાણે એ એકલી જ હોય એવુ જ લાગતું હતું... એની સ્માઇલમાં જાણે સમગ્ર વિશ્વ સમાય ગયું હોય તેમ મારી નજર ત્યાં જ હતું.. જાણે બધું જ બ્લર થઈ ગયું હતું.. ને મારુ ફોકસ એના પર જ.... પ્રથમ નજરનો પ્રેમ બકવાસ વાત લાગતી પણ...હું ખુદ જ આ પ્રથમ નજર ના પ્રેમ માં પડી ગયો... ને પછી સિલસિલો શરૂ