અક્ષય માખીજાની મર્ડર કેસ - ભાગ 2

(86)
  • 3.1k
  • 12
  • 1.6k

સ્થળ: પાલનપુર, ગુજરાતસમય:10/7/17પોલીસચોકી-ત્રીજા દિવસે હું ગુજરાત પરત લોટયો હતોમારા મન માં બસ આ એક કેસ વિસે જ વિચારો ગુમરે ચડ્યા હતા.હું સાવરે વહેલો 7 વાગે ચોંકી પહોંચી ચુક્યો હતો.કેબીન માં મારા સિવાય બીજું પણ કોઈ હતું એવું મને અંદર ખાને લાગી રહ્યું હતું. કેબીન માંજ વોશરૂમ ની વ્યવસ્થા છે.વોશરૂમ માંથી અચાનક એ કર્કષ અવાજ આવતો હતો જે મેં ત્યાં આગ્રા રૂમ નબંર786 માં સાંભળ્યો હતો.તે વાતાવરણ ને ડરામણૂ બનાવી રહ્યું હતું.સઁકા ની દ્રષ્ટિ તેજ કરી હું ગન લોડ કરી અને અવાજ ની દિશા માં ધસ્યો.અવાજ તેજ થઇ રહ્યો હતો.મારી હિંમત જવાબ આપી રહી હતી. હિંમત કરી દરવાજો ખોલ્યો.દરવાજો ખોલી અંદર