મેરી એક રહસ્ય

(92)
  • 3.3k
  • 23
  • 1.3k

ન્યુયોર્ક, અમેરિકા        કમ્પ્યૂટર કોલેજ માં અભ્યાસ કરતો સાલ્વાડોર આજે ખૂબ જ હતાશ છે. કારણકે બે દિવસ પહેલા જ કાર અકસ્માત માં તેના માતા-પિતા નું અવસાન થયું. માટે તે આજે ન્યુયોર્ક આવ્યો છે તેના કાકા-કાકી ના ઘરે રહેવા માટે. સાલ્વાડોર ના કાકા-કાકી એક ફ્લેટ માં રહે છે, જે બાર માળ નો છે. સાલ્વાડોર ના કાકા-કાકી ને કોઈ સંતાન ન હોવાથી તેઓ સાલ્વાડોર ને પોતાના દિકરા ની જેમ જ માને છે. સાલ્વાડોર પણ હવે ધીરે ધીરે પોતાનું દુ:ખ ભૂલીને પોતાનું ધ્યાન કોલેજમાં આપે છે.      બપોર નો બાર વાગ્યા નો સમય છે. ઘરે સાલ્વાડોર એકલો જ છે, તેના