પ્રેમની પરિભાષા ભાગ-૧૮

(55)
  • 2.6k
  • 9
  • 1.2k

 " રાત્રિના અંધકારમાં વરસાદનું જોર ઘણું હતું.. સવારના સૂરજના તડકામાં વરસાદનાં છાંટા સોનેરી મોતી સમાન બનીને વરસી રહ્યાં હતાં"    " નેહા ફ્રેશ થયીને ન્યૂઝપેપર વાંચી રહીં હતી..પેપરના પહેલાં પેજ ઉપર નીચેના ભાગમાં એક હેડલાઇન ઉપર નેહા ની નજર પડી..   'ઇન્ડિયાના ટોપ બિઝનેસમેન ધીરજ મહેતાનું રિટેલ બિઝનેસમાં અબજોનું ઈંવેંસ્ટંમેન્ટ ,હરીફોમા ઈર્ષાનું મોજું' આવડા મોટા બાપ નો છોકરો ..માનસી જેવી સાદી અનેં મધ્યમ વર્ગની છોકરી સાથે આટલો પ્રેમ કરે છેં...નેહા પેપર વાંચતી વિચારે છે.."             ' નેહા તું જાગી ગયી..કેટલા વાગે છેં ?? માનસી ઊઠતાંવેંત નેહા ને પૂછવા લાગી'. 'બસ તું આરામ કર યારર ,હજી તો સાડા આઠ જ થાય છેં,અનેં