' પ્રિયે, ' થોડા દિવસ પહેલા સમાચાર પત્ર વાંચતા વાંચતા એક લેખ વાંચ્યો હતો. લગ્ન વિષયક હતો , કદાચ એટલે જ વાંચ્યો હતો. એમાં એક શ્લોક હતો. તું જો મને મારી પત્ની તરીકેની તારી પાસે અપેક્ષાઓ પુછું ને .., તો આ શ્લોકમાં બધું જ સમાયેલું છે. અને આ પત્ર લખવા નો આશ્રય પણ કદાચ એ જ હતો કે આ શ્ર્લોક તને ' આદર્શ ગૃહિણી ' બનવા ની તારી યાત્રા માં મદદરૂપ થાય. કદાચ આટલી સારી રીતે હું તને ક્યારેય સમજાવી શકતો નહીં. ' કાર્યેષુ દાસી , કરણેશુ