નથણી ખોવાણી - પ્રકરણ - ૭

(108)
  • 4.5k
  • 1
  • 2k

  ' પ્રિયે, '                   થોડા દિવસ પહેલા સમાચાર પત્ર વાંચતા વાંચતા એક લેખ વાંચ્યો હતો.  લગ્ન વિષયક હતો , કદાચ એટલે જ  વાંચ્યો હતો.   એમાં એક  શ્લોક હતો.  તું જો મને મારી પત્ની તરીકેની  તારી  પાસે  અપેક્ષાઓ પુછું  ને ..,    તો આ શ્લોકમાં બધું જ સમાયેલું છે. અને આ પત્ર  લખવા નો આશ્રય પણ કદાચ એ જ હતો   કે આ  શ્ર્લોક તને   ' આદર્શ ગૃહિણી  ' બનવા ની  તારી યાત્રા  માં મદદરૂપ થાય. કદાચ આટલી  સારી રીતે હું તને ક્યારેય સમજાવી શકતો નહીં.        ' કાર્યેષુ  દાસી , કરણેશુ