સોને કી ચીડિયા ૨

(11)
  • 3.5k
  • 3
  • 1.2k

'ચલો સ્વદેશ કી ઓર' આ નારા ને સાકાર કર્યું પતંજલિએ.ખરેખર જોરદાર કામ કરે છે બેઉ સન્યાસીઓ અને એજ કરી શકે.કેટલાય ક્ષેત્રોમાં આજે પગલું માંડી દીધું છે અને આગળ માંડશે.લોકો ના સ્વાસ્થ્ય માટે , બાળકો ની વિદ્યા માટે , આરોગ્ય ને દ્રષ્ટિએ ઔષધિ અને એટલું જ ધ્યાન ગૌશાળા સંવર્ધનનું. આજે કેટલીય વિદેશી કંપનીઓ ને ભારત નો પરિચય કરાવી દીધો.કેટલાય બહાર નો લોકો મથે છે આ સંસ્કૃતિને તોડવાની.છેલ્લાં અગિયારસો વર્ષોથી છતાંય આ સંસ્કૃતિ અડીખમ ઉભી છે એના દમ પર. પતંજલિ ટ્રસ્ટે ૫૦૦ રૂપિયા થી કામ