પ્રેમ શાયરી - પ્રેમ શાયર

  • 8k
  • 3
  • 1.9k

1:- નશો પુરો હોવો જોઈયે..!! ચાહે મદીરા હોય યા હોય મુહોબત..2:-  તું છું જ એવી કે #પ્રેમ થઈ જાય..  હવે આમા મારો #વાંક નઈ કાઢ....?3:- તારા હૃદયમા અમને ઉમર કેદ મળે,ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે.4:- એક વેળા જોઈ લઉ હું આપનેઆખરી એ ક્ષણ હશે તો ચાલશે....!5:- તારી એક નજર જો પામી લઉં તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ...6:- તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર ...અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..7:- પ્રથા તો દુનિયા માં ઘણી છે, તારા માટે એક એક કરીને તોડી છે ...8:-મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ