યે રાસ્તે હૈ પ્યાર કે - ૬

(44)
  • 4.3k
  • 4
  • 2.2k

ઈરફાન એ મોબાઇલ લીધો. અશ્વિની પાસેથી આજે જ એનો ફોન નંબર લીધો હતો એ નંબર વોટ્સઅપ પર સર્ચ કર્યો. અશ્વિનીના ફોટોવાળું પ્રોફાઇલ મળ્યું. ઈરફાન એ અશ્વિનીને મેસેજ કર્યો. અશ્વિની કદાચ બીઝી હશે એટલે મેસેજ નથી જોયો એમ કરીને ઈરફાન એ રાહ જોવાનું વિચાર્યું. મનોમન એક ઉત્સુક્તા જન્મી. આતુરતા વધવા લાગી પણ કદાચ અશ્વિની કોઈ કામમાં વ્યસ્ત હશે એટલે મોડી રાત સુધી વેઇટ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો. સવારે અશ્વિનીનો મેસેજ આવ્યો. ઈરફાન ઓફીસ જવા તૈયાર થઇ રહ્યો હતો. "ગુડ મોર્નિંગ ઇરફાન, સોરી કાલે ઘરે મહેમાન હતા અને મેં તારો મેસેજ હાલ જ જોયો.." "ગુડ મોર્નિંગ અશ્વિની, ઇટ્સ