ઘર ઘરની વાતો......

(18.5k)
  • 3.7k
  • 3
  • 907

ઘર ઘર ની વાતો…… આજના સમાજની અને ઘર ઘરની થોડી વાતો કરીએ.. ઘર કોણ ચલાવશે ? સ્ત્રી ? કે પુરુષ ? પુરુષ કમાતો આવ્યો છે એટલે કે ઘરના ખર્ચા અને વહીવટ કરવાની તેની જવાબદારી રહેલી છે. જોકે આજે તો સ્ત્રીઓ પણ કમાય છે અને પુરુષને ઘરના ખર્ચા સરભર કરવામાં મદદ રૂપ થાય છે. મોટાભાગે ઘરની જવાબદારી એટલે કે ઘરકામ ની બાળકોને ઉછેરવાની જવાબદારી સ્ત્રીઓના શિરે છે. મહદઅંશે આમ જોવા મળે છે. જોકે ઘણા ઘરોમાં આ જવાબદારી પણ પુરુષો સમ્પૂર્ણ પણે કે થોડી ઘણી અદા કરે છે. ક્યાંક શોખ થી તો,ક્યાંક મજબૂરી થી તો વળી ક્યાંક પ્રેમથી ….