KING - POWER OF EMPIRE - 9

(145)
  • 5.3k
  • 7
  • 2.2k

(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પોતાની ઓળખાણ કિંગ ના રૂપે આપે છે અને એક વૃદ્ધ દંપતી ને હાથે હુસેન ને મોત આપી અને તે લોકો સાથે ન્યાય કરે છે અને કોઈ પણ સબૂત ન વધે એટલે S.P. ને કહી ને આખી બિલ્ડીંગ ને ડાઈનામાઈટ થી બ્લાસ્ટ કરાવી દે છે હવે શું શૌર્ય ના આગળ નો પ્લાન ચાલો જાણીએ)મુંબઈ પોલીસ હેડક્વાર્ટર મે એક કેબિન ની અંદર એક પોલીસ ઓફિસર ટેબલ પર પગ લંબાવી અને ખુરશી પર આરામ ફરમાવી રહ્યો હતો, અચાનક જ તેનાં કેબીન પર કોઈ અંદર આવવાની પરવાનગી માંગી, “હું અંદર આવી શકું છું સર ” એક હવલદાર એ કહ્યું તે વ્યક્તિ