જીંદગી નો રંગ ભાગ - 3 - છેલ્લો

  • 4.9k
  • 4
  • 1.9k

1..ચાલ ને હવે...ચાલ ને  હવે જીંદગી આપણે સમાધાન કરી લઈએ,ન જાણે આપણે ક્યારે  પાછી આવશે આ દિવસો,હવે ચાલ ને ભગવાન ની પણ આપણે થોડી ખેંચી લઈએ ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.....એકબીજા ના અવગુણો ~ ગુણો ભુલી ને આપણે એક  માળા માં ગુંથાઈ જઈએ, ઘડીક નો સંગ છે ચાલ ને  આપણે એક સાથે જીવી લઈ એ,ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ....સમય નો દોષ ન નિકાળતા આપણે એક બીજા ને સહકાર રુપ થઇ એ ચાલ ને  હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.....આપણે તુ અને હુ નો ભાવ ભુલી ને આપણે બની જઇએ ને આખુ