નોકરી પર આમ તો મને કામ સિવાય ઊંઘવાની બહુ જ ખરાબ આદત હતી. આમ પણ સ્ટોર મા મારો કોઈ ખાસ રોલ ના હતો. મારું કામ રોજ એક કે બે કલાક માં પતી જતું.બાકી નો સમય ટાઇમપાસ માજ વિતાવતો. પણ એના આવ્યા બાદ મારી ઊંઘવાની આદત છૂટી ગઈ હતી. રોજે કોઈને કોઈ બહાનું શોધ્યા કરતો એના થી વાત કરવાનું. એ ખાસ બોલવાનું ટાળતી . મને એમ લાગતું કે ભોળું શબ્દ નું નિર્માણ કદાચ એના ચહેરા પરથી જ થયું હસે. સ્ટોર માં દરેક ને કોઈક ને કોઈક થી તો પ્રેમ સંબંધ હતો જ ખબર નઈ હો પ્રેમ કે આકર્ષણ. હું તો