ભોપી - dear પ્રેમ

(13)
  • 3.7k
  • 3
  • 1.5k

❤️ Dear પ્રેમ,❤️      થોડો સમય, હજારો અધૂરા વચનો, લખો પાગલ જેવા સપના અને એક સાચો પ્રેમ, હા આ તારો પ્રેમ જ તો છે જેણે મને દરેક પરિસ્થિતિમાં મને કોઈ નવી ઉમ્મીદ આપી છે, દરેક સમયે મને એક નવી ઉમ્મીદ આપી છે કે હું ગમે તે કરી શકું તેમ છું, અને જો તો આજે તુજ નથી, એક વચન હતું કે હમેશાં સાથ આપવા માટે નું હું આજે પણ કાયમ છું તે વચન પર, ફરક ખાલી એટલૉજ છે તે દોર નથી રહીયો,   મારી જિંદગીના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહીયો છું, ખૂબ ઉઝરડા પડ્યા છે... ઘણું શીખીયો છું જિંદગી પાસે થી...વિશ્વાસ