નિયત...

(161)
  • 4.5k
  • 4
  • 1.3k

"શું 20 લાખની કાર તે ઝુંપડપટ્ટીમાં લઈ જઇને તમે તે વ્યક્તિની આબરૂ વધારવા માંગતા હતા?" ઘરમાં પ્રવેશતા જ કપીલ ગુસ્સામાં બોલ્યો"કે પછી આપણી આબરૂનો ધજાગરો કરવા માટે લઇ ગયા હતા?" કપિલ પોતાનું વાક્ય પૂર્ણ કર્યું." પણ ત્યાં તો ભલા તને કોણ ઓળખે છે કે તારી આબરૂ ચાલી જવાની?" સૂચક સાહેબ બોલ્યા "પપ્પા મને કોઈ જ નથી ઓળખતું પણ તમને તો આખું શહેર , આખો જિલ્લો આખું રાજ્ય ઓળખે છે ને. તમારી આબરૂનું શું?" કપીલ જરાય ઠંડો પડવાનું નામ જ નહોતો લઈ રહ્યો.પપ્પા હાથના ઈશારા વડે શાંતી જાળવવા કહ્યું."મને કહો લગ્નમાં સેંકડો વી આઈ પી આવવાના છે. તેમની વચ્ચે આ ભિખારી જેવો