એક અભિમાની પક્ષી

(38)
  • 5.6k
  • 10
  • 1.1k

એક વખત બધા વૃક્ષમાં રહેનાર પક્ષીઓ ભેગા થાય છે અને નિર્ણય કરે છે કે આપડે બધા મળીને તેમને ભોજન ની ના પાડીએ આપડી મહેનત અને ભોજન એ કરે ? બધા ફરી ત્યાં આવે છે અને મોટા પંખીને ભોજન ની ના પાડે છે ત્યાર બાદ મોટું પંખી કહે છે કઈ વાંધો નહિ તમે મને ભોજન નહિ આપો તો જ્યારે તમે ભોજન લેવા જઇશો ત્યારે હું તમારા બચ્ચા ને મારી નાખીશ. આ સાંભળી બધા નાના નાના પક્ષીઓ વિચારોમાં પડી જાય છે કે આપડે આપણા બચ્ચા માટે જ કરીએ છીએ એ જ નહિ રહે તો આપડે ખાઈ શું કરશું ? અને એ મોટા પક્ષીની વાતને માની લે છે !