રેડલાઇટ બંગલો ૪૩

(543)
  • 11.6k
  • 24
  • 7.9k

અર્પિતા ગામડાની ભોળી છોકરી જરૂર હશે પણ સમય અને સંજોગોએ તેને હોંશિયાર બનાવી દીધી લાગે છે. તેની દરેક હરકત શરૂઆતથી જ શંકાસ્પદ લાગી છે. તેનો બાથરૂમમાં નહાતો વિડિયો ઉતારી બ્લેકમેલ કરી અહીં ફસાવી દેવાનું બહુ મુશ્કેલ બન્યું નથી. પણ એ વાતને તેણે રચના કે બીજી છોકરીઓની જેમ સહજ રીતે સ્વીકારી હોય એમ લાગતું નથી. એટલે જ મારે નાછૂટકે તેના અને રચનાના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવા પડ્યા છે. બાકી ધંધાનો નિયમ હું પાળતી રહી છું. બાજુના બંગલામાં જ્યાં ધંધો ચાલે છે ત્યાં કોઇ દિવસ કેમેરા લગાવ્યા નથી. નહીંતર શહેરના જાણીતા લોકોના સ્ખલનના વિડિયોથી જ હું સારું કમાઇ શકી હોત. અર્પિતાએ મને તેની જાસૂસી કરવા મજબૂર કરી છે. ભલે કેમેરામાં હજુ તેની કોઇ હરકત દેખાઇ નથી પણ…