1.પ્રેમ પંથ....આંખ નો પલકાર....જો મારી દુનિયા બદલી ગયો.....આંખો ની ભાષા અણ ધારી ક્યાં મને છોડી ગઈ કાંટાળી કેડી તણે......આંખો ની પરિભાષા એ મન કયા તે ચક્રવ્યૂહ માં છોડી ગઈ કે મારી જીંદગી તણી સફર માં અટવાઇ ગયા અમે.....આંખ તણા ઇશારા એ અમારા જન્માક્ષર બદલી નાંખ્યા પણ મને તો તેમાં ઉપર ના ગ્રહ કરતાં નીચેનો ગ્રહ વધુ નડ્યો છે.....આંખ તણી ભાષા એ અમને એવા તો ફસાયા કે જીંદગી તણી મુસાફરી માં પારકાં કરતાં પોતાના જ પ્રેમ નુ નામ આપી લૂંટી ગયા......એક પલકારે દુનિયા બદલાઇ કયાંરે એક પલકારો પ્રેમ માં બદલાઈ ગયો ,ખબર જ ન રહીં ને જોત જોતા માં દુનિયા