બીજા દીવસે મુક્તિ ઓફીસ થોડી વહેલી પહોંચી ગઈ. અને ઓફીસ નું કામ કરવા લાગી. આજે એણે મન બનાંવી લીધુ હતું. કે સ્ટોર રુમ ની ચાવી છુપાઈ ને લઈને. ઓફીસ છુટ્યા બાદ પોતે ફરી જોશે સ્ટોર રુમ. અંકીત એ તે ચાવી સર નાં ડ્રોર માં રાખી હતી તે વાત ની જાણ મુક્તિ ને હતી. મંથન પણ આવ્યો ઓફીસ ના સમયે. મુક્તિ એ વાત કરવાની કોશિશ કરી પણ મંથન વાત કરી ન હતો રહ્યો. એટલે તે સર ની કેબીન માં ગઈ. સમીર સર કામ કરી રહેલાં. " ઓહ ગુડ મોર્નિંગ મિસ મુક્તિ " " ગુડ મોર્નિંગ સર "" બોલો શું હતુ? " " સર આ