એક કદમ પાછા ફરાય ખરું?

(30)
  • 1.8k
  • 14
  • 412

વિદેશ સ્થાયી થવાની ઘેલછા અને ઉતાવળ ભર્યા નિર્ણયો ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે.પ્રીતિ જેવો મુરતીયો શોધતી હતી તેવો જ મુરતીયો છાપાની જાહેરાતમાં તેને દેખાયો. પ્રીત્યેશ ૧૫ દિવસ માટે ભારત આવ્યો હતો અને જાહેરાતમાં જણાવ્યું હતું તે મુજબ જો છોકરી ગમે તો લગ્ન કરીને તરત જવાનું હતું. થોડો સમય અને જાહેરાતમાં પડાપડી હતી. સમય જતો હતો અને નિર્ણય તરત લેવાનો હતો.પ્રીતિ પ્રીત્યેશને મળી. અમેરિકાથી સારી એવી અંજાયેલી ફૂટડી પ્રીતિ પ્રીત્યેશને ગમી ગઈ. બીજી મુલાકાતે લગ્ન અને બીજા ત્રણ દિવસે અમેરિકા જવા નીકળી ગયો. ઘણી બધી અધુરપો અનુભવતી પ્રીતિ વસમી છ મહિનાની સજાને અંતે અમેરિકા આવી. એરર્પોર્ટ પર પ્રીત્યેશ આવ્યો ત્યારે તેની