પેહલા પેહલા પ્યાર હે!!! - 2

(100)
  • 4.7k
  • 11
  • 2.8k

આકાશ અને પાયલ બન્ને પકડાઈ જાય છે.અને ત્યાર પછી વારી વારી થી બધા નો દાવ આવતા બધા રમે છે અને સાંજ પડી જાય છે.." ઢબુ ...એ ઢબુ..અહીંયા આવ તો.." મોટીમમ્મી.પાયલ આવે છે."હાં..બોલો મોટી.. શું કામ છે!!"."આ લે 2 મહેંદી ના કોન છે.એક તું લગાવજે અને બીજો અપેક્ષા માટે.. પેલા બાજુવાળા દીદી જોડે તમે બન્ને લગાવી દેજો.." મોટીમમ્મી.પાયલ અપેક્ષા જોડે જાય છે અને પછી બન્ને મહેંદી લગાવવા બાજુ ના ઘર આગળ જાય છે.તે દરમિયાન આકાશ અને વિશાલ એ જમણવાર ની તૈયારી કરવામાં વ્યસ્ત હોય છે.પેહલા પાયલ અપેક્ષા ને મહેંદી લગાવવાનું કહે છે.અને પોતે પછી લગાવશે એમ કરીને બેઠી હોય છે.અપેક્ષા ની