જાતિપ્રથા ક્યાં સુધી???

(11)
  • 3.2k
  • 1
  • 688

આ જાતિપ્રથા હજુ ક્યાં સુધી ?? આપણો દેશ જાતિપ્રથા ને છોડવા હજુ સુધી તૈયાર નથી.. આપણને વિશ્વ ગુરુ થવું છે . પ્રાચીન સંસ્કૃતિ ના દેશનું અભિમાન કરવું છે. પણ સમાજની અને દેશની કલંક એવી જાતિપ્રથા કે જ્ઞાતિવાદ છોડવા આપણે યુગો પછી પણ તૈયાર નથી . હમણાજ એક દેશના વડા અlપણે ત્યાં આવ્યા હતા ત્યારે જાહેર મંચ પરથી બોલી ગયા કે ભારતે જગતગુરુ થવું હોય તો જ્ઞાતિવાદ અને જ્ઞાતિઓના વાળા છોડવા પડશે. . આ જ્ઞાતિવાદ ના કારણે અંતરરાષ્ટ્રીય કક્ષાએ અlપણે ઘણી વાર પાછળ પડી જઈએ છીએ. .. તો બીજી તરફ મોટા રાષ્ટ્રો દ્વારા પાકિસ્તાનને આપણl પ્રતિસ્પર્ધી તરીકે ધકેલી દેવામાં આવે છે..