લંગોટિયા 11

(19)
  • 2.4k
  • 3
  • 1.1k

              ‘મગરમચ્છ કે આંસુ’ સાંભળતા દીપક બબલીને હોસ્પિટલમાંથી બહાર લઈ આવ્યો. તે કહેવા લાગ્યો, “બબલી મને ખબર ન હતી કે વાત અહીં સુધી પહુચશે. મને એ પણ ન હતી ખબર કે કોમલનો કોઈ ભાઈ પણ છે.” બબલી બોલ્યો, “મેં તારી પાસેથી સફાઈ માંગી? જા તુ તારી કોમલ માટે જીવ. મારા મિત્રએ પોતાની મિત્રતા સાબિત કરવા પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. તુ જેને ચરિત્રહીન કહેતો હતો એ જ વ્યક્તિએ તને બચાવવા પેલા છોકરાઓ સાથે લડાઈ કરી. હું તને માત્ર એટલુ જ કહીશ કે જીગાને કઈ થયુ તો આજ પછી તુ તારુ મોં મને ન