ભૂપત અને ભૈરવી

(104)
  • 2.3k
  • 4
  • 798

લગનના તો પાકા કૉલ નથી આપતી ભૂપત, લેકિન આ ખોળિયામાં પ્રાણ રહેશે ત્યાં લગી આ કાયા પર તારો અબાધિત અધિકાર રહેશે! જા, આ મારૂ તને અફર વચન છે. તું ચાહે ત્યારે કિન્તું મારી અનુકૂળતાએ મને મળી શકશે. ‎આ સાંભળીને ભૂપત એના ખોળામાંથી ભડકીને સફાળો ઊભો થઈ ગયો. વરસાદની આહલાદક મોસમ હતી. ચોફેર લીલુછમ્મ ઘાસ ઉગી નીકળ્યું હતું. લીલી વનરાઈઓ હળવી હવામાં મંદ મંદ મુસ્કુરાહટ સાથે મોઘમ મલકાટમાં લહેરાઈ હતી.