પ્રેમની ચર્ચા

  • 1.8k
  • 3
  • 679

પ્રેમની ચર્ચા.આજના યુવાનોનું કેન્સર આજના સમયમાં જીવતા યુવાનોને પ્રેમના નામ નું કેન્સર થયું છે. આ પ્રેમ માત્ર દેહપ્રેમ છે. સૌપ્રથમતો યુવાનોને પ્રેમ એટલે શું? તે ખ્યાલજ નથી. યુવાનોને મનોરંજનનો ખુબજ શોખ હોય તે સ્વાભાવિક છે, પણ આપણા ભારતમાં બનતી હિન્દી ફિલ્મોએ પ્રેમ પર બનાવેલી ફિલ્મોમાં પ્રેમ કેમ થાય, કોને પ્રેમ કરાય,પ્રેમમાં શું થાય? જેવા અનેક સવાલોના જવાબ પોતાની પ્રેમની વાર્તા પ્રમાણે ગોઠવી નાખ્યા છે, તે કોઈ ગુન્હો કે ખરાબ નથી પણ લેખકને પોતાની પ્રેમ વાર્તા ફેમસ બનાવવા એવાજ શબ્દો અને કિસ્સાઓ ઉમેરવા પડે અને જેનાલીધે લોકો તેની ફિલ્મ બાજુ આકર્ષાય પરંતુ આજના સમયમાં એવી