મિષા

(47)
  • 3.2k
  • 3
  • 761

પહેલી વાર જોઈ હતી ત્યારે હાથમાં એક જાડી એવી ચોપડી લઇ બેન્ચ પલાંઠી વાળી વાંચી રહી હતી... એની ચપળ આંખો બુકના શબ્દો સાથે ફરી રહી હતી...તામર્ વર્ણ વાંકડિયા વાળ ..ભાવવાહી આંખો... સાહેબ વર્ગમાં આવ્યા એને ચપોડી બંધ કરી...બધા ઉભા થયા.. એ પણ થઈ.. હું તો એની સામે જ જોઈ રહ્યો હતો... બાજુ બેસેલા મહર્ષિ ને મેં પૂછ્યું કોણ છે આ?? ત્યારે ખબર પડી હતી ન્યુ સ્ટુડન્ટ હતી ખૂબ હોશિયાર હતી ને ખૂબ અભિમાની એટલે જ કોઇ મિત્રો નહોતા... એને કીધું હતું કે એ ખૂબ અભિમાની છે પણ જાણે એનો માસૂમ ચેહરો આ શબ્દ ને જ પાંગળો બનાવી દેતો... મને હજુ ય યાદ છે.. મેં દસ દિવસ ની રજા રાખેલી ...