આપણાં સૌની શ્વેતુ

(29)
  • 1.2k
  • 2
  • 464

સંતાનો આપણું જ લોહી છે જ્યારે ઉછાળો મારશે ત્યારે સાચો જ ઉછાળો મારશે. દીકરી જમાઈના સંસારમાં હસ્તક્ષેપ કરતા માતાપિતાની મનોવ્યથાજ્યારથી ધારીણી લગ્ન કરીને આવી ત્યારથી ઘર કેમ ચલાવવું એ બાબતે પ્રફુલભાઇના સુચનો વધી ગયાં હતાં.“અરે ત્યાં સુધી કે બ્રાંડેડ જ ખરીદાય અને સેલના કપડાં તો ના ખરીદાયવાળી વાતોથી અપૂર્વનું ભેજુ ભરમાવવાનું શરુ કરેલું. આમ કરીને નિવૃત્તીના આરે આવી ઉભેલા અપૂર્વના પપ્પાની વાતો કાપવા મથતા.”બાપાને ઉવેખતો અને સસરા પ્રફુલભાઈને સદા સાચા માનતો. અપૂર્વ ને ઝંઝટ નહોતી જોઇતી.ખાસ તો ધારીણી ને સમજાવવુ સહેલું પડતું. બાપા તો હજાર ભય બતાવે અને થવા પાત્ર કામ થવા ના દે. અપૂર્વ જ્યાં કામ કરતો ત્યાં પણ