અવંતિકા

(76)
  • 2.5k
  • 9
  • 761

મને યાદ છે હું એ સમયે કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો હતો..... બારમાં ધોરણમાં સારા પરિણામ સાથે સફળતા મેળવીને મેં પપ્પા પાસે એક એન્ડ્રોઇડ મોબાઇલની માંગણી કરી હતી. અને પપ્પા એ હસીને કહ્યું હતું..... તે ન માંગ્યું હોત તો પણ હું લાવી દેત ચિરાગ.... અને એજ દિવસે પપ્પાએ સાંજે ઘરે આવતા મારા માંટે સેમસંગ નો એક એન્ડ્રોઇડ મોબાઈલ જે.સેવન. લાવ્યો હતો. બસ ખુશ બેટા ? મને ખબર છે બધા મિત્રો પાસે મોબાઈલ છે એટલે તને પણ મોબાઈલનો હરખ થાય પણ એટલા દિવસ તો મેં તારા બોર્ડની પરીક્ષા માટે નહોતો લાવી આપ્યો આભાર સુનિલભાઈ આભાર..... કહેતી અવંતિકા રૂમમાંથી બહાર આવી.... વાહ