તે આવુ કેમ કરીયુ????

(96)
  • 3.1k
  • 24
  • 1k

       હું મારા શેહેરની એક છોકરી સાથે પ્રેમમાં હતો. તે અશિક્ષિત છે, તે વાંચી અને લખી શકતી નથી પણ તે મને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને શરૂઆતમાં પ્રેમ નતો કરતો પણ જ્યારે મને લાગ્યુ તે મને બહુ પ્રેમ કરે છે ત્યારે હું પણ તેને પ્રેમ કરવા લાગ્યો હતો.            એક દિવસ તેણીએ મારા ભત્રીજા દ્વારા મને એક સંદેશ આપ્યો કે કૃપા કરીને મને તમારી સાથે વાત કરવા માટે મોબાઇલ ફોન લઇ આપો ને. મેં તેણીને મોબાઈલ લઇ આપયો. સવારેના સમયે તેના પિતા કામ કરવા જાય છે સો તે સવાર નાં સમયે હંમેશા મારી જોઙે વાત