કવિતા અને ગઝલ

(24)
  • 6.2k
  • 4
  • 819

No 1તારી શોધમાં છું છતાં તુ જડતો નથી સાચું કહું તો તું હવે માણસમાં ય મળતો નથી. અહીંયા તારા તરફી અને વિરોધી બંને છે છતાં તું એ બને માં કેમ વેરભાવ રાખતો નથી. પ્રશ્ન હવે થાય છે તારા અસ્તિત્વનો છતાં તુ તો તારા આ અહમ્ ખાતર પણ બોલતો નથી. અમે બધા તારા જ સંતાનો છીએ ભૂલતો નઈ સૌની આપવીતી જાણવા છતાં કંઈ કરતો નથી No 2વાત મારી ન  કરશે તો હું શું કરું વાતો તારી  સતાવે તો હું શું કરું પ્રેમ છે એ ન કે'શે તો હું શું કરું કલ્પના કર્યા કરતે તો હું શું કરું દુઃખ વધે, સુખ ઘટે