ગેટ ટુ ગેધર - ગેટ ટુ ગેધર (દોસ્તી ની ડાયરી)1

  • 4.6k
  • 5
  • 1.3k

            હેલ્લો, નકુલ! વ્રજેશ બોલું છું, હા યાર ઘણા વર્ષો થઈ ગયા નિહાર, સુનિલ,અમિત, જૈનીલ જોડે વાત થઈ ગઈ છે, આજે આપણે બધા વૃંદાવન માં મળીએ છીએ.હા સમય નોંધી લે એકજેટ આઠે આપડે પહોંચી જઈશું. અરે મજ્જા છે યાર, નવું નવું ઓપનિંગ થયું છે વૃંદાવન નું અને રાજસ્થાની કલાકારો નું વૃંદ આકર્ષણ નું કેન્દ્ર છે. દિવાળી પર વર્ષો થી ગામ છોડી ગયેલા વ્રજેશે મિત્ર નકુલ ને ગેટ ટુ ગેધર માટે આમંત્રિત કર્યા.            આમ તો આ બેચ માં તેર છોકરીઓ અને અઢાર છોકરા એમ કુલ એકત્રીસ વિદ્યાર્થીઓ હતા. પરંતુ એમાંય અઢાર