ક્ષિતિજ ભાગ-10

(47)
  • 3.9k
  • 6
  • 1.6k

                        ક્ષિતિજ                        ભાગ-10હર્ષવદનભાઇ વારંવાર ફોન ની સામે જોતાં.  ફોન ઉપાડી ને ચેક કરતાં કે ક્ષિતિજ નો ફોન આવ્યો કે નહી.અંતે મોહનભાઈ બોલ્યા. “ હર્ષવદન તમે સામે થીજ કરો ને કોલ..એનાં ફોન ની રાહ જોયાં વગર. ““ હેં...! પણ મોહન સામે થી ફોન કરીશ તો એને તરતજ શંકા જશે. અંતે તો દિકરો મારોજ ને.” બંને જણ એ વાત પર હસ્યાં  અને એટલા માંજ   ફોન ની રીંગ વાગી હર્ષવદનભાઇ એ જટદઇ ને બે રીંગ પુરી થતાજ ફોન રીસીવ કરી લીધો.“ હલો.. કેટલી વાર