યેસ બોસ .....

(14)
  • 1.7k
  • 2
  • 332

......યેસ બોસ ..... બોસ નામનું પ્રાણી બહુ વિચિત્ર હોય છે. એનો ભાગ્યેજ ભરોસો કરાય . ઘણા આ બોસ બાબતે બહુ નસીબદાર હોય છે. જયારે ઘણl કમનસીબ હોય છે જેમને ભાગ્યેજ આ બોસ નામના માણસ કે બહેન સાથે બને છે. આજકાલ મહિલા બોસોની સંખ્યા વધી રહી છે. એ રસપ્રદ છે કે પુરુષો મહિલા બોસને બહુ પસંદ નથીકરતા હોતા. જો કે ઘણા કરે પણ છે. જયારે સ્ત્રીઓ તો મોટા ભાગે પુરુષ બોસને જ વિશેષ પસંદ કરે છે. બોસ હંમેશા કોન્શિયસ રહે છે કે તે બોસ છે. અને તેણે નીચે ના ને કંટ્રૉલ કરવાના છે. બોસને