તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૩

(21)
  • 4.4k
  • 6
  • 1.7k

યુગ : થેંક્યું સો મચ...ભાઈ...આવ બેસ...આજે રજા પાડી દીધી..તેં..?? ધ્રુવ : હા , આજે તો તારો બથૅ ડે તો કંઈક તો અલગ કરીએ ને... યુગ : એમ ! શું અલગ કરવું છે ..?? ત્યાં જ લોપા બોલી ઉઠે છે કે ચાલો હવે અમે નીકળીએ ... યુગ : કેમ લોપા ક્યાં જવું છે તારે ?? લોપા : મને ખબર હોત તો હું આજે અહીં આવત જ નહીં કે તું ને ધ્રુવ તમે બંને ફ્રેન્ડ બની ગયા છો... યુગ : વાહ , મતલબ કે મારી બર્થ ડે નો દિવસ કંઈ ખાસ નથી એમ ને...હજુ તો મોબાઈલ ફોનમાં સોસિયલ મીડિયા માં એકાઉન્ટ પણ નથી બનાવ્યું એ પહેલાં તું મને બ્લોક કરી દેશે કેમ ... કારણકે હું ને ધ્રુવ ફ્રેન્ડ બની ગયા છે...