સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ : ૧

(75)
  • 8k
  • 17
  • 2.8k

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ : ૧ લગ્નના ત્રીજા જ વર્ષે સલોની અને મયુરના ડિવોર્સ થયા. બે વર્ષની આરાધ્યાને લઇ અને સલોની પોતાના પિતા સાથે રહેવા ચાલી ગઈ. મયુર પૈસાની દૃષ્ટી એ સધ્ધર હતો પણ, વિચારોમાં પૈસાનું અભિમાન. સંબંધો નિભાવવામાં કાચા પડેલો અને રૂપિયાની લાલચમાં અંધ બનેલા મયુરે પોતાની બે વર્ષની આરાધ્યાની પણ ચિંતા ના કરી ! તો પોતાની પત્ની સલોની એ કેવી રીતે સાચવી શકવાનો ? રોજ રાત્રે અંગ્રેજી દારૂ પી અને ઘરમાં આવે. વગર વાંકે સલોનીને માર મારે. પોતાની દીકરી આરાધ્યાને તો ક્યારેય એને ધ્યાનથી જોઈ પણ નહોતી. અને આ બધી તકલીફોના કારણે સલોનીએ મયુરથી અલગ