પરજીવી

(32)
  • 1.8k
  • 3
  • 479

મારી જાત ને અરીસા માં જોઈ રહી છું ... ગઈ કાલે જ સલોની મને કહેતી હતી નબળી પડી ગઈ છું હું... પેહલા જેવી રોનક નથી રહી મારા માં .. મારા સામે જ ઉભેલા મારા જ પ્રતિબિંબને હું પડકારી રહી છું શુ બદલાય છે મારા માં નાહક સલોની જેવા મને વિચારના ચકડોળે ચડાવે છે કશું જ નથી બદલાયું મારા માં હું એવી જ પહેલા હતી એમ જ ... મારા પપ્પાની લાડકી હતી હવે નિલયની રાની છું ... મારા અને નિલયના આમ તો લવ મેરેજ છે ... એ એમ બી એ કરતા અને હું આર્ટસ માં ભણતી કેમકે પ્રેમકથાઓ મારો ભાગ રહી