હું તો માછલી છું.....!

(31)
  • 1.6k
  • 6
  • 514

હું તો માછલી છું.....! હું ત્યાં ઉભી હતી. એક સાવ સૂકું તળાવ હતું. ઉનાળાની કાળઝાળ દિવસોમાં પાણી સુકાઈ ગયું હતું. આખા ઉનાળા દરમિયાન ધરતીએ પાણીએ અને એમાં રહેતા જીવોએ કેવી ટક્કર લીધી હશે એ સ્પષ્ટ દેખાતું હતું. તળાવના તટની ચીકણી માટીમાં તિરાડો પડી હતી. ધરતી પણ અલ્લડ હોય છે સૂરજ સામે એટલી લડે છે કે ફાટી જાય પણ ઝુકતી નથી.....! એ પણ મૂળ તો નારી જાતિમાં આવે ને ! તળાવમાં એક નર માછલી હતી. સાવ સૂકા તળાવમાં એ શુ કરતી હશે ? અરે ! આની આંખો તો વિવેક જેવી છે! નજીક જતા જ મને એની આંખો ઓળખીતી લાગી. વિવેક મને