કુદરત ની કરામત ભાગ ૧

(27)
  • 5.1k
  • 4
  • 1.1k

જીવનમાં આવતા ઉતાર-ચઢાવ અને તેની પરિવર્તનની દિશામાં આપણે આપણું જીવન ને પસાર કરીએ છીએ અને તેમાં આવતાં પ્રશ્નો અને જવાબો ની મયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. આપણા સૌના જીવનમાં સમય અને ક્યારેક કુદરત દ્વારા નાની મોટી ઘટના બનતી જોઈ છે અને ઘટના દ્વારા ઉદ્ભવેલા પ્રશ્નો અને તેમાંથી મળેલી યાદો વચ્ચે આપણે તેને હંમેશા યાદ કરતા હોય છે. ક્યારેક તે સમય આપણે આપણા થી બનતા લોકો સાથે અને તેની સાથે જોડાયેલ લાગણીઓ સાથે જોડે છે અને ક્યારેક તેનાથી દૂર પણ કરી દે છે. સુરજ ની પ્રથમ કિરણ પડતાં જ જીવન અને ધરતી બંનેએ આળસ મરડીને પોતપોતાની કમાન સંભાળી રહ્યા હતા. પશુ,પક્ષી,વૃક્ષ અને