આરઝી હકુમત ની વિજયગાથા

(31)
  • 14k
  • 4
  • 3.4k

૯ નવેમ્બર એટલે જુનાગઢ નુ ભારત સંઘ મા જોડાણઃ (આરઝી હકુમત ની વિજયગાથા)૧૯૪૭માં ભારત તો આઝાદ ઘોષીત થઇ ગયું હતું, પણ હજું ભારતના કેટલાક રજવાડાઓ રાજા તથા નવાબોના હાથમાં હતા. આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા. એ સમયના કાઠિયાવાડ ના એક રજવાડા જૂનાગઢ માટે આઝાદી મેળવ્યા એ પછી પણ લગભગ સાડા ત્રણ મહિના સંઘર્ષ કરતા રહેવું પડયું હતું.આઝાદિ આવતા પાકિસ્તાન વિલય ની ઘોષણા કરી ત્યારે આરઝી હકુમત ની રચના થઇ જેવા આઝાદિ ના જુવાળ ને પોષવા સશસ્ત્ર બળવા માટે વાઘણીયા દરબાર અમરાવાળા એ ખુબ મદદ કરી. એજન્સી ની સરકાર વખતે નાગેશ્રી દરબાર શ્રી સુમરા