લક્કી પથ્થર - ભાગ 2

(20)
  • 3.6k
  • 3
  • 1.4k

હવે વિનય એકદમ ખુશ રહેવા લાગે છે અને આ લક્કી પથ્થર થી તેની જીંદગી એકદમ લક્કી બની જાય છે થોડાક મહિના પછી વિનયની બોર્ડ ની પરીક્ષા હોય છે અને આ પરીક્ષા માં પણ તે સારા માર્કે પાસ થાય છે અને જોતજોતામાં વિનય 25 વર્ષ નો થઈ જાય છે અને એક નકામા વિનયથી કામદાર અને નામદાર અને પૈસાદાર વિનય બની જાય છે માત્ર 25 વર્ષ ની ઉંમરે તે અક્ષય પારેખના બિઝનેસ ને ઓવરટેક કરી લે છે અને અક્ષય પારેખ તેની છોકરી નિધિ જે પહેલેથી વિનયની બહેનપણી હતી તેની સાથે લગ્ન કરાવી દે છે 26 વર્ષે વિનય ને ત્યાં 1 છોકરો પણ થઈ જાય છે અને તે એસઆરામ ની જીંદગી જીવવા લાગે છે.વિનયને તો લોકો સ્પીચ આપવા માટે બોલાવવા લાગે છે ને જ્યારે વિનયને કોઈ પૂછે કે...