દિલ જ તો છે...

(14)
  • 1.8k
  • 8
  • 468

હવે મારી જીવનશૈલી રોજ જેવી થઈ ગઇ હતી મે હવે તેનાં વિરહ સાથે જીવવાનું શીખી લીધુ હતુ પછી તો મિત્રો જ મારી માટે બધુ હતા પછી થોડા સમય પછી એક દિવસ સવાર નાં સમયે મારા શાળા નાં સમય કરતા હુ થોડો વહેલો ગયેલો અને શાળા ની સામેની દુકાન ની પાળી પર મિત્રો ની રાહ જોતો હતો ત્યાંજ પાછળ થી કોઈ હાથ મારા ખમ્ભા પર પાડ્યો અને અવાજ આવ્યો ..'excuse-me' આ અવાજ એક છોકરી નો હતો મે વળીને જોયું તો અપ્સરા જેવા સૌંદર્ય વાળી આ છોકરી જેને મારી સામે જોઇ ને કહ્યુ હુ આ શાળા મા નવી છું ..અને એને મને પુછ્યું કે...