વિચારોથી પર એક અનોખું જગત...

(30)
  • 3.6k
  • 11
  • 1.1k

વિચાર...આ શબ્દ સાંભળતા કે વાંચતા જ જાત જાતના વિચારો ઉઠવા લાગે...હા હા ...સાચી વાત ને ?? વિચારો એવી દેન છે જે આપણને કુદરત તરફથી આપવામાં આવી છે...પણ આટલા બધાં વિચારો...જેની કોઈ રોક ટોક જ નથી... પરંતુ સતત ચાલતા વિચારો ને કારણે જ આપણો વ્યવહાર ચાલતો હોય છે ...હો... સાચું ને ?? હા... વિચારો ક્યારેય થંભી જતાં નથી... જીવન પયૅંત વિચારો તો આવવાના જ છે પરંતુ કયા વિચારો ને ગ્રહણ કરવા અને કયા વિચારોને ગ્રહણ ન કરવા એ આપણે શીખવા જેવું છે...આખી દુનિયામાં એવી કોઈ સ્કુલ - કોલેજ નથી બની જે આપણને સારા વિચારો ને ગ્રહણ કરવાની કળા શીખવી શકે...હા પણ