પ્રેમરંગ - ૩

(38)
  • 4k
  • 12
  • 1.1k

મેં વર્ષા ને ફોન માં કહી દીધું કે હું કાલે રૂબરૂ તને મળીને વાત કરું. બીજા દિવસે સવારે જ્યારે હું કોલેજ પહોંચ્યો ત્યારે તે કોલેજ માં હાજર નહોતી મેં એની રાહ જોવાની શરૂઆત કરી મને એમ લાગતું હતું કે જાણે એક મિનિટ થતા એક કલાક લાગતો હોય.થોડીક રાહ જોયા પછી એ દુર થી આવતે નજરે પડી ,આમ તો મારું હૃદય એને જોઈને વધુ ધડકે પણ આજ એને જોઈ ને બેવફા એ ધડકવાનું ભૂલી ગયુ. અને બેકગ્રાઉન્ડ સોન્ગ પણ મને સંભળાવવા લાગ્યું કે, બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ મેરા મહેબૂબ આયા હૈ...જેમ મોરલો આભની વર્ષાના આગમન થી પોતાનાં પીંછા