મંગલ - 6

(61)
  • 3.7k
  • 2
  • 1.6k

સરદાર હવે બધું સમજી રહ્યો હતો. તેમણે બધાને કેદ કરી લેવાનો આદેશ આપ્યો. મંગલ પણ આ કારનામાંમાં બરાબરનો ભાગીદાર હતો આથી તેને પણ કેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો. જો કે સરદારે તેને બેડીઓમાં બાંધ્યો ના હતો. તેનાં હાથ સામાન્ય દોરડાથી બાંધેલ હતા. કારણ કે તે તેના માટે ‘ દેવારિકા ’ હતો. મંગલ માટે પણ હવે થોડી ગુંચવણભરી પરિસ્થિતિ પેદા થઈ કારણ કે મંગલ સિવાય બધાને આદિવાસીઓએ મજબૂત રીતે બેડીઓમાં કેદ કરેલ હતા. શું કરવું એ હવે સમજાતું ના હતું. મંગલની આજુ બાજુમાં બે સિપાહીઓ અને સરદાર ચાલ્યા જતા હતા. મંગલ પ્રત્યે સરદાર જરા વધુ કૂણું વલણ દાખવતો હતો. મંગલ પણ હવે અકળાવા લાગ્યો